Ticker

6/recent/ticker-posts

Health Tips : કેરી ફક્ત ફળોનો રાજા જ નથી પણ છે ગુણોનો અખૂટ ભંડાર, જાણો કેરી ખાવાના ફાયદા

Health Tips : ગરમીની સિઝનમાં આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને શરીરને ઠંડુ રાખવા માટે આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી એક છે કેરી.
કેરી ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેરીમાં એન્ટોસાઈનિડીન્સ નામનું ટેનિન છે જે ડાયાબિટીસના ઇલાજ માટે મદદ કરે છે.
કેરીના સેવનથી પાચનક્રિયાને સારી કરી શકાય છે. કેરીમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે.આ ઉપરાંત તેમાં સાઇટ્રીક એસિડ અને ટરટેરિક એસિડ હોય છે. જે તમને પેટ અને શરીરમાં રહેલા ઍસિડ ને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
ગરમીની સિઝનમાં કેરી ખાઈને ગેસ અને કબજિયાત ની પરેશાનીઓથી બચી શકાય છે. જ્યારે પણ ગેસ થાય છે ત્યારે કેરીનું સેવન જરૂર કરો. કારણકે કેરી પેટ સંબંધિત દરેક પરેશાની ને સારું કરે છે.
કોરોનાના કારણે ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પણ ખાઈ શકાય છે. કેરી ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

કેરી એક સીઝનલ ફ્રૂટ છે જે ગરમીની સિઝનમાં જોવા મળે છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરી ફળોનો રાજા જ નહીં, પરંતુ ગુણોનો ભંડાર પણ છે. ભારતમાં તમને કેરીના ઘણા પ્રકાર મળી જશે.વાસ્તવમાં કેરી એક રસદાર અને સ્વાદિષ્ટ ફળ છે. જેને લગભગ દરેક ખાવાનું પસંદ કરે છે. કેરીમાં મેગ્નેશિયમ ,પોટેશિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. અને આ જ કારણ છે કે ગરમીમાં લોકોને કેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે કેરીમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. તેને ખાઈને તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.

કેરી ખાવાના ફાયદા 

ડાયાબિટીસ
કેરી ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેરીમાં એન્ટોસાઈનિડીન્સ નામનું ટેનિન છે જે ડાયાબિટીસના ઇલાજ માટે મદદ કરે છે.

પાચન
કેરીના સેવનથી પાચનક્રિયાને સારી કરી શકાય છે. કેરીમાં ડાયટરી ફાઇબર જોવા મળે છે.આ ઉપરાંત તેમાં સાઇટ્રીક એસિડ અને ટરટેરિક એસિડ હોય છે. જે તમને પેટ અને શરીરમાં રહેલા ઍસિડ ને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

કબજિયાત
ગરમીની સિઝનમાં કેરી ખાઈને ગેસ અને કબજિયાત ની પરેશાનીઓથી બચી શકાય છે. જ્યારે પ
ણ ગેસ થાય છે ત્યારે કેરીનું સેવન જરૂર કરો. કારણકે કેરી પેટ સંબંધિત દરેક પરેશાની ને સારું કરે છે.

ઇમ્યુનિટી
કોરોનાના કારણે ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે પણ ખાઈ શકાય છે. કેરી ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

Post a Comment

0 Comments