Ticker

6/recent/ticker-posts

8 પોલીસકર્મીઓ ની હત્યા કરનારો વિકાસ દૂબે ઉજ્જૈન ના મહાકાલ મંદિર થી ગિરફ્તાર

મધ્યપ્રદેશ પોલીસ કાનપુર હત્યાકાંડ ના મુખ્ય આરોપી વિકાસ દૂબે ને ઉજ્જૈન ના મહાકાલ મંદિર થી ગિરફ્તાર કરી લીધો છે. વિકાસ દૂબે પર 8 પોલીસકર્મીઓ ની હત્યા નો આરોપ છે. પાછલા ઘણા દિવસ થી પોલીસ તેને દિલ્હી અને હરિયાણા મા શોધી રહી હતી. યુપી પોલીસ વિકાસ દૂબે ના પાંચ સાથીઓ ના એન્કાઉન્ટર પણ કરી ચુકી છે તેમજ ઘણા સાથીઓ ને પકડી પણ લીધા છે.


વિકાસ દૂબે ના બીજા બે સાથી પ્રભાત મિશ્રા અને બઉવા દૂબે ગુરુવારે સવારે માર્યા ગયા હતા.

Post a Comment

0 Comments